બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી પરિણીતા સાથે કર્યું ગંદુ કામ
સુરતઃ કોરોનામાં નસિંગની નોકરી છુટી જતા અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતાં પરિણીતાએ પોતાની બહેનપણીને પોતાની નોકરી માટે કહ્યું હતું. ત્યારે બેનપણીને પોતાના માનીતા ભાઈનો નંબર આપી તેને મળવા માટે કહેતા પરિણીતા બહેનપણીના ભાઈને મળવા જતા આ ભાઈએ પરનીતા હોટલમાં બોલાવી હતા. અને તેની દીકરીઓને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બળાત્કારનો વીડિયો (Rape video) ઉતાર્યો હતો. જોકે આ વીડિયોના આધારે પરિણીતાને બ્લેકમેઈલ (blackmail) કરી અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચરતા આ યુવક વિરુદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતમાં સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક નાની બાળકીઓ સાથે ક્યાંક કિશોરી સાથે તો કેટલીક વખત પરિણીત મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી બળાત્કાર કરવામાં આવતો હોય છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના વરાછા વિસ્તાર પરિવાર સાથે રહેતી પરિણીતાને બે દીકરીઓ હતી જોકે પતિ રત્ના કલાકાર તરીકે કામ કરતો હતો અને પોતે નક્કી તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી પણ કોરોના કાળમાં તેની નોકરી છુટી જતા તે નોકરી માટે સતત પ્રયાસ કરતી હતી ત્યારે તેની પોતાની એક બહેનપણી ને નોકરી માટે કીધું હતું.
ત્યારે આવેલ બનીએ તેના નજીકના કહેવાતા આ ભાઈ વિશે જાણકારી આપી તેનો મોબાઈલ નંબર આપી દેને સંપર્ક કરવા કહ્યું હતું જેથી પરિણીતાએ બેનપણી નો માનેલા ભાઈ પારસ ઝાલાવડિયાનોકરી માટે વાત કરી હતી. પારસે પરનીતા ને કહ્યું હતું કે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે, એવું કહીને પારસ પરિણીતા ને WOW હોટલ લઈ ગયો હતો.