ભુજ
રીપોટર – કેતન સોની
કચ્છ જિલ્લા માં જુગાર એટલે સાવ સામાન્ય વાત છે પણ જુગાર પકડવો એ ભુજ-બી ડીવીજન ની આદત પડી ગઈ છે છેલ્લા કેટલા સમય થી બી ડીવીજન વિસ્તાર માં અનેક જગ્યા એ રેડ પડી ભલભલા જુગારી ને જેલ ના સળિયા પાછળ ધકેલી ધીધા ગઈ કાલે બી-ડીવીજન પી.આઈ, એસ.બી.વસાવા ની રાહ બારી હેઠળ જમાદાર કશ્યપ ભાઈ, જયસુખ ભાઈ, કિરણબા જાડેજા અને હિનાબા ઘ્વારા માધાપર નવાવાસ વિસ્તાર માં જાહેર માં તિન પતી જુગાર રમતી મહિલાઓ ને પકડી પાડી હતી. હાલ કોરોના જેવા રોગે ભરડો લીધો છે તેવા માં પોલીસ ને અનેક પડકારો વચ્ચે પોલીસ ની ધાક બેસાડતી કામગીરી થી ગુનેગારો માં ફફડાટ ફેલાય ગયો છે આવી સરસ અને સરાહનીય કામગીરી ને વખાણવા લાયક છે