गुजरात

Lata Mangeshkar Hospitalised: જાણીતા સિંગર લતા મંગેશકર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં, ICUમાં ખસેડાયા

Lata Mangeshkar tests positive: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક સેલેબ્સ , રાજનેતાઓ ઝપેટમાં આવી ચુક્યા છે. જાણીતા સિંગર લતા મંગેશકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.

આ ટોચના નેતાઓ થયા સંક્રમિત

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોના કેસ

એક્ટિવ કેસઃ  8,21,446

કુલ ડિસ્ચાર્જઃ 34570131

કુલ મૃત્યુઆંકઃ484213

કુલ રસીકરણઃ 1,52,89,70,294

Related Articles

Back to top button