गुजरात

પેટ્રોલ અને ડીઝલના ભાવ ના વધારાના કારણે કોંગ્રેસના આગેવાનો દ્વારા નલિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અબડાસા

રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી

લોકડાઉન ના છેલ્લા ત્રણ મહિના મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવોમાં તેમજ સેન્ટલ એક્સાઈઝ ડ્યુટીમાં વારંવાર અને ગેર વ્યાજબી વધારા થી ભારતની પ્રજા અસજ્ઞ પીડા અને યાતના સહન કરી રહી છે દેશ જયારે અભૂતપુર્વ આરોગ્ય લક્ષી અને આથિક મહામારી નો સામનો કરી રહયો છે ત્યારે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં તેમજ એકસાઇઝ ડ્યુટીમાં વાંરવાર વધારો કરીને પ્રજા ની હાડમારી માથી નફાખોરી કરી રહી છે મે 2014 જ્યારે ભાજપ સતામા આવેલ ત્યાર થી પેટ્રોલ ઉપર એકસાઇઝ ડ્યુટી રૂપિયા 9.20 પ્રતિ લિટર અને ડીઝલ ઉપર રૂપિયા 3.46 પ્રતિ. લિટર હતીં છ વષે માં ભાજપ ની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂપિયા 23.78 . પ્રતિ લિટર હતીં છેલ્લા અને ડીઝલ ઉપર રૂપિયા 28. 37 પ્રતિ લિટર એકસાઇઝ ડ્યુટીનો વધારો કરેલ ડીઝલમાં એકસાઇઝ ડ્યુટીમાં 820 નો અને પેટ્રોલ મા એકસાઇઝ ડ્યુટીમાં 258 નો આ આધાજનક વધારો કરવામાં આવેલ છે માત્ર પેટ્રોલ અને ડીઝલ ના ભાવો અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો દ્વારા જ મોદી સરકાર છેલ્લા છ વષે માં રૂપિયા 18.00.000 કરોડ ની કમાણી કરી છે કિશોર શિહ જાડેજા ; હાજી તકિછા બાવા: એકબાલ મધરા: જામુભાશોઢા: અબદુલ ગજણ .અજીત હાજ રયા હતા

Related Articles

Back to top button