गुजरात

ભચાઉ મત વિસ્તારના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ કુંજીસર ગામની મુલાકાત લીધી

Anil makwana

ભચાઉ

રિપોર્ટર – નરસિંહ મેવાડા

ભચાઉ તાલુકાના ગામ કુંજીસર ગામ લોકોની મુલાકાત લીધી હતી ભચાઉ મત વિસ્તારના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ ધારાસભ્ય. ભચાઉ તાલુકા પ્રમુખ ભરતસિંહ જાડેજા કનકસિંહ જાડેજા વાઘજીભાઈ આહિર ભાજપના બીજા હોદ્દેદારો ગામના ભાઇઓ અને વડીલો ગામ લોકોની એવી રજૂઆત કરવામાં આવી હતી લાઈટ ડાયરેક્ટ ખારોઈ થી આવે એવી માગણી છે ભચાઉ થી લાઈટ આવે જૂની જે મારી ચાલુ હતી ચાલુ કરવામાં આવે બીજી અમારી રજૂઆત છે અમારા માં ગામની આંગણવાડી અગાઉ પણ રજૂઆત કરેલ છે તે નબળી થઇ ગઇ છે તે જાડું પડી ગઈ છે બીપી પોપડા ખરે છે એમાંથી નવી બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે આંગણવાડી નવી બનાવવામાં આવે ત્રીજી અમારી રજૂઆત છે અમારી સ્કૂલની બાઉન્ડ્રી બનાવવામાં આવે બાઉન્ડ્રી તેની હાઈટ ઓછી છે એ બાઉન્ડ્રીને નવી બનાવવામાં આવે તાત્કાલિક અગાઉ પણ રજૂઆત કરેલ છે તમે મને મારા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે ગૌરવ પણ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરેલ છે તાત્કાલિક ગામ લોકોનું કામ થઈ જાય એવી અમારી રજૂઆત છે જે લાઈટ આવે છે ગામલોકોની રજૂઆત સાંભળીને તાત્કાલિક નું કામ થઈ જશે એવી આશ્વાસન આપ્યું છે

Related Articles

Back to top button