કોરોના કાળ ની કટોકટી મા નખત્રાણા લોહાણા મહાજન દેવ દૂત બની સામે આવ્યું….સાંસદ વિનોદ ભાઈ ચાવડા
સ્વ ભરતભાઇ જમનાદાસ પવાણી ના સહયોગ થી નખત્રાણા લોહાણા મહાજન દ્વારા 135 કોરોના વોરિયર્સ નું કરાયુ સન્માન....

નખત્રાણા
રિપોટર – કમલેશ નાકરાણી
નખત્રાણા તા મા દરિદ્ર લોકો ની સેવા વિવિધ કેમપો અનેક વિધ સેવા કેમ્પો તેમજ કોરોના મહામારી મા લોહાણા મહાજન ની સેવા અવિરત ચાલુ રહી છે ..ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા.
નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે સ્વ ભરતભાઇ જમના દાસ પવાણી ના સહયોગ થી મહામારી કોરોના મા જેમને વોરિયર ની ભૂમિકા ભજવી છે એવા કોરોના યોધા નું સાલ મોમેન્ટ આપી સાંસદ વિનોદ ભાઈ તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ના હસ્તે સન્માન કરવા મા આવ્યું હતું
મહાજન ના પ્રમુખ રાજુ ભાઈ પલન તેમજ સમાજ ની સરહનીય સેવા ને ઉપસ્થિત મહાનુભાવે બિરદાવી હતી.
સાંસદ વિનોદ ભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તા પ પ્રમુખ જયસુખ પટેલ. તા ભાજપ પ્રમુખ દિલીપ ભાઈ પટેલ તા પંચાયત ઉપ પ્રમુખ સંધ્યા બેન પલન જ્યાબેન ચોપડા.જીલા આરોગ્ય અધિકારી ડો કન્નર નખત્રાણા હેલ્થ ઓફિસર પ્રસાદ તેમજ આરોગય તંત્ર ની ટીન સહિત ના મહાનુભાવો મંચસ્થ રહયા હતા
નખત્રાણા લોહાણા મહાજન મહિલા મંડળ યુવક મંડળ જહેમત ઉઠાવી હતી સંચાલન રાજેશ ભાઈ પલન તેમજ નીતિન ઠક્કર દ્વારા કરાયું હતું