गुजरात

ભુજ બી ડિવિઝન પોલીસ ની કામગીરી થી ગુનેગારો માં ફફડાટ

ભુજ

રીપોટર – કેતન સોની

૨૩ માર્ચ થી ભારત ભર માં કોરોના જેવી મહામારી સામે જ્યારે વિશ્વ આખું લડી રહ્યું છે તેવા અનેક પડકારો નો સામનો પોલીસ વિભાગ કરી રહી છે ત્યારે પશ્વિમ કચ્છ જિલ્લા ના ભુજ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર તરીકે જ્યાર થી આર એન ખાંટ આવ્યા છે ત્યાર થી લોક ડાઉન માં પણ એક સમયે આખા ગુજરાત માં સૌથી વધારે એક દિવસ માં ૧૩૫ જેટલા ગુના નોધાયાં હતા. લોક ડાઉન માં બી ડિવિઝન પોલીસ દ્વારા સતત કામગીરી ચાલુ છે પછી કોલસાઓ હોય ખનીજ હોય દારૂ હોય ગૌ માંસ હોય વેશ્યાવૃત્તિ હોય કે જુગાર આવી અનેક પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સતત કામગીરી થી ગુનેગારો નો આવી કાળઝાળ ગરમીમાં પારો 42 ડીગ્રી થી ઉપર પહોંચી ગયો છે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પી એસ આઈ અશોકભાઈ ભટ્ટ, એ એસ આઈ નીરુભા ઝાલા ,પંકજભાઈ ની કામગીરી સરાહનીય છે સતત કામગીરી થી ગુનેગારો ની હાલત લોક ડાઉન ની પરિસ્થતિ માં આવી ગયા છે આજે પણ ભુજ તાલુકાના વરનોરા ગામ માંથી ૨૦૦ કિલો ગૌ માંસ પકડી પાડવામાં આવ્યું છે તેની સાથે બે ગૌ વંશ ને બચાવી લેવા આવ્યા હતા માંસ ની હેરફેર માટે ઉપયોગ માં લેવા માં આવતા બે વાહનો પણ પકડી પાડવામાં આવેલ છે.

Related Articles

Back to top button