દહેગામ
તાજેતરમાં યુ પી માં મનિષા વાલ્મિકી સાથે થયેલા હત્યા ના બનાવ નો સખ્ત વિરોઘ કરતા
આામ આદમી પાર્ટી દહેગામ તાલુકા ,શહેરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ એ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગાંઘીનગર જીલ્લા પ્રમુખ ભદ્રેશભાઇ પટેલ, ઉપ. પ્રમુખ ગુણવંતભાઇ પટેલ,ઉપ.પ્રમુખ સુરેશભાઇ પટેલ,ઉપ.પ્રમુખ સંજયભાઇ ત્રીવેદી ગાંઘીનગર જીલ્લા મહિલા પ્રમુખ સીમાબેન કવી દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટ,દહેગામ તાલુકા મહિલા પ્રમુખ નયનાબેન વણકર ,દહેગામ તાલુકા મહિલા ઉપ.પ્રમુખ મીનાબેન મહેતા, દહેગામ તાલુકા માયનોરીટી સેલ મહિલા પ્રમુખ સાજેદાબેન મેમણ ,દહેગામ તાલુકા મંત્રી પ્રવિણસિંહ ચૌહાણ, દહેગામ તાલુકા માયનોરીટી સેલ પ્રમુખ ઇકબાલ હુસેન ચૌહાણ, હિરેન સોની દહેગામ શહેર પ્રમુખ, સોસીયલ મિડીયા સેલ કન્વીનર ધ્રુવલ રાવલ, દહેગામ શહેર મહિલા પ્રમુખ રંજનબેન વાઘેલા, વિગેરે હોદે્દારો , કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મનિષા વાલ્મિકી ના આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરી હતી. અને ગુનેગાર ને કડક માં કડક સજા મળે .તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા સરકારને પહોચાડ્યો હતો.