गुजरात
કોરોના કહેરમાં સોમનાથ મંદિરમાં શ્રાવણનાં પહેલા જ દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા! પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ
ગીર સોમનાથ : આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે. સામાન્ય રીતે લોકો એક મહિના માટે રોજ જ શિવાલયોમાં જતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસનાં વધતા સંક્રમણને કારણે મોટાભાગના શિવમંદીરોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી કે પછી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરીને દર્શન કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સોમનાથ મંદિરમાંથી ચોંકાવનારા અને ડરાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. પરંતુ મંદિરના તંત્રએ આટલું બધુ જોનવા છતાં પણ લોકોને આ રીતે બેગા કર્યા એના પર જ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.