વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી નો કચ્છ પ્રવાસ
કચ્છ
વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી નો કચ્છ પ્રવાસ
તારીખ – 01.11.2021, વાર – સોમવાર ના રોજ વડગામ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક માન. જીગ્નેશભાઈ મેવાણી સાહેબ પધારી રહયા છે. ભચાઉ તા,ના નેર ગામે જે રામ મંદિર મુદ્દે જે બનાવ બનેલ એ સંદર્ભ મા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી નો 1.11.2021 નો કોલ હતો જેમાં રાપર તાલુકાના ના વરણું ગામ ના મંદિર મા દર્શન કરવાનું જેથી દલિત સમાજ ના સર્વે લોકો સંગઠન ના સાથી મિત્રો અને મંડળી ના દરેક સભાસદો અને સર્વે સમાજ ના લોકો જે સમાનતા મા મને છે એ આ કાર્યક્રમ મા અચૂક હાજરી આપે અને સમાનતા ની લડાઈ ના સહભાગી બને…
કાર્યક્રમ ની રૂપરેખા…
તારીખ – 01.11.2021
સ્થળ….
(1) ગામ – વરણું,તાલુકો રાપર.
સમય – 11.30 વાગે સવારે.
(2) એસ. પી. કચેરી ગાંધીધામ
સમય – 3.30 વાગે બપોરે.
(3)જીકે જનરલ હોસ્પીટલ-ભુજ માં પીડિત પરિવાર ને મળશે.
સમય – 6.00 વાગે સાંજે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ – કચ્છ.