गुजरात

આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી ના અધ્યક્ષ સ્થાને અંજાર શહેર તેમજ તાલુકા ના ચૂંટણી માટે મીટિંગ યોજાઇ

Anil Makwana

અંજાર

રિપોર્ટર – નરસિંહ મેવાડા

આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી ના અધ્યક્ષ સ્થાને અંજાર શહેર તેમજ તાલુકા ની તારીખ,27/9/2020,, સમય: સવારે, 10,વાગે,, રવિવાર ના રોજ સર્કિટ હાઉસ-વિસરામ ગૃહ ખાતે અગત્યની મીટીંગ યોજવામાં આવી જેમાં આવનારી સ્વરાજ નગરપાલિકા અને તાલુકા પંચાયત ની ચૂંટણી લડવા માંગતા સાથિયો ના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવયા તેમજ આમ આદમી પાર્ટી ની વિચાર ધારા થી પ્રભાવિત થઈ લોકો આપ-પાર્ટીમાં જોડાયા હતા,

Related Articles

Back to top button