ગાંધીધામ મચ્છુનગરની બાજુમાં આવેલ અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ સમશાન ભૂમિ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તસ્વીર. નથુભાઈ ગોહિલ
ગાંધીધામ મચ્છુનગરની બાજુમાં આવેલ અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ સમશાન ભૂમિ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ભીમ શક્તિ યુવા ગ્રુપ દ્વારા અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ સમશાન ભૂમિ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત ના સભ્ય અને પડાણા ના સરપંચ ધનજીભાઈ હુંબલ વાગડ દલિત સેવા સંઘ ના પ્રમુખ વીરાભાઈ સોલંકી તેમજ રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ( ગાંધીધામ ) ના પ્રમુખ માલશીભાઈ પરમાર ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભીમ શક્તિ યુવા ગ્રુપ ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં ભીમ શક્તિ યુવા ગ્રુપ ના પ્રમુખ દિલીપ ભાઈ ભટ્ટી. સામજી ગોહિલ. પ્રવીણ ભાઈ વાઘેલા. નવીન પરમાર. પરેશ ગોહિલ. અમરત સોલંકી. નગા ભાઈ. રતન પરમાર. રવજી ભાઈ. રવજીભાઈ વાઘેલા. વગેરે હાજર રહ્યા હતા અને આ સમશાન ભૂમિ ભગવાન બુદ્ધ સ્મૃતિ વન તરીકે ઓળખવામાં આવશે તેવું ભીમ શક્તિ યુવા ગ્રુપ ના મંત્રી. પ્રવીણ ભાઈ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું