બેઝ ઓઈલનો ગેરકાયદેસ૨ જથ્થો પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મે . પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ ક૨છ – ગાંધીધામ નાઓ તરફથી બેઝ ઓઈલના ગેર કાયદેસર વેચાણ રોકવા અંગે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક થી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજા૨ નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે બેઝ ઓઈલનું વેચાણ થતુ અટકાવવા જણાવેલ હોય . જેથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વિજય શર્મા ( અગ્રવાલ ) રહે.બાગેથી સોસાયટી વર્ષામેડી સીમ તા. અંજાર વાળો પોતાના સાગરીતો મારફતે ચુડવા સીમ સર્વે -૧૬ / ૧ માં આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટ આર.આ૨ . ઈન્ડીયા લોજીસ્ટીકની બાજુના વાડામાં ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલનો ટેન્કરમાં સંગ્રહ કરી તેનો અન્ય વાહનોમાં ગેરકાયદેસર રીતે ઈંધણ તરીકે વેચાણ કરે છે . અને હાલે પણ પ્રવૃતી ચાલુમાં છે . જે હકિકત આધારે રેઇડ કરતા નિચે મુજબના આરોપીઓને બેડ ઓઈલના જથ્થા તથા મુદ્દામાલ સાથે પક્કી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી
( ૧ ) જયેશભાઈ શામજીભાઈ આહીર ઉ.વ .૨૨ ૨ હે.નારેથાર સોસાયટી , ગળપાદર , તા.ગાંધીધામ
( ૨ ) જયેશભાઈ નાનજીભાઈ ચૌધરી ઉ.વ .૨૩ રહે.ગળપાદ ૨ , તા.ગાંધીધામ મુળ ૨ હે.બાદલપુર , તા.રાધનપુર જી.પાટણ
( 3 ) નિકુલ જેવતભાઈ ચૌધરી ઉ.વ .૨૧ રહે.ગળપાદર , તા.ગાંધીધામ મુળ રહે.બાદલપુર , તા.રાધનપુર જી.પાટણ
પકડવાનો બાકી આરોપી
( ૧ ) વિજય શર્મા ( અગ્રવાલ ) રહે.બાણેથી સોસાયટી વર્ષામેડી સીમ તા.અંજાર કબજે કરેલ મુદ્દામાલ
( ૧ ) પેટ્રોલીયમ પદાર્થ ( બેઝ ઓઈલ ) આશરે ૨૧,૦૦૦ લીટર કિ.રૂ.- ૧૧ , પપ , ooo /
( ૨ ) એક ટેકર જેના રજી.નં – જીજે – ૧૨ – બી.ટી. – ૭૭૪ વાળુ જેની કિ.રૂ. ૧૦ , 00 , 000 /
( 3 ) એક ઈલેક્ટ્રીક મોટર ( કોસીંગ માટે ) કિ.રૂ.૨૦૦૦
( ૪ ) એક ઈલેકટ્રીક મશીન ( લીટ ૨ ની ક્ષમતા માપણી મશીન ) કિ.રૂ.પ 000 /
( ૫ ) ઈલેકટ્રીક કેબલ વાયર આશરે ૫૦ મીટરકિ.રૂ .૧૦૦૦ / એમ કુલ્લ
કિ.રૂ .૨૧,૬3,000 /
ઉપરોકત કામગીરી શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ સાથે પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.કરંગીયા સાથે એ.એસ.આઈ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટબલ ગલાલભાઈ પારગી , સામતભાઈ પટેલ તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટબલ ધર્મેશભાઈ પટેલ , ગૌતમભાઈ સોલંકી , અજયભાઈ સવસેટા , મહીપાર્થસિંહ ઝાલા નાઓ દ્વારાકરવામાં આવેલ છે ,