ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. ચોરીના આઠ (૮) મો.સા. સાથે બે ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ
Anil Makwana
ડીસા
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભજુ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહબે બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો .કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબંધી ગુના શોધી કાઢવા કરેલ સૂચના આધારે બી.વી.પટેલ પોલીસ. ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ
ટી.એચ.પરમાર પોલીસ.સબ.ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન ના માણસો પો.સ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાિન રાજમંદિર ચાર રસ્તા પાસેથી એક શંકાસ્પદ હોન્ડા સાઇન મો.સા નંબર પ્લેટ વગર સાથે બેઇસમો પકડાઈ જતા જેઓની પૂછપરછ કરતા તેઓ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ ૦૮ (આઠ) મોટર સાઇકલો ચોરી કરી ગોલગામ તાલુકો વાવ જી. બનાસકાંઠા મુકામે આ કામ ના સહ આરોપી ના ખેતરમા સંતાડી રાખેલ હોઇ જે મો.સા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરવા માં આવેલ અને પકડેલા ઈસમો ને સી. આર .પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ તા-૧૮/૦૯/૨૦૨૦ ના કલાક ૨૧/૩૦ વાગે અટક કરવામાં આવેલ
કબજે કરેલ મો.સા ઓની વિગત
કબજે કરેલ મો.સા ઓની નંબર પ્લેટ ના હોઈ જેથી પોકેટ કોપની મદદથી મો.સાઓની વીગતો મળેલ જેમાં (1) હીરો હોન્ડા स्प्लेंडर (2) હીરો હોન્ડા સીડી ડોન (3) હીરો હોન્ડા એચ એફ ડીલેક્ષ (4) હીરો આઈ સ્માર્ટ 110 (5) હીરો હોન્ડા પેશન (6) હીરો હોન્ડા સી.ડી. ડીલક્ષ (7) બજાજ ડિસ્કવર (8) હોન્ડા સાઈન સાથે આરોપી હિતેશ કુમાર. સોનારામ ગેલોત અને વિક્રમભારથી ઉર્ફે બાપજી. નરસંગભારથી ગોસ્વામી