15 મી ઓગસ્ટ ના ૭૫માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી મુરુ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
મુંદરા કચ્છ
રિપોર્ટર. છગન પરમાર
15 મી ઓગસ્ટ ના ૭૫માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી મુરુ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો….
મુરુ પ્રાથમિક શાળા સવારે 8:30 કલાકે મુરુ ગામ પચાયત ના શાભેયો તથા શિક્ષણ સ્ટાફ SMC ના સભ્યો હસ્તે દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્ર ગીતનું ગાન કરવામાં આવ્યું હતું
75 માં સ્વાતંત્ર દિન ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો હાજરી આપી હતી
શ્રી મુરુ પ્રાથમિક શાળા શિક્ષક પરિવાર
(1) ગુલશન ભાઈ ભવૈયા
(2) ઉદયસિંહ મોરી
(3) ભમરીયા નીતા બેન એન
(4) ચૌધરી સરિતાબેન આર
SMC સભ્યો
(1) ગુલાબ સિંહ જાડેજા
(2) મનજીભાઈ જે મહેશ્વરી
(3) આહીર શાંતિલાલ આર
(4) નોતિયાર ઓસ્માણભાઈ
(5 )જોષી રમેશ ભાઇ ટી
(6) આહિર લક્ષ્મીબાઈ કે
(7) મહેશ્વરી હંસાબેન એમ
(8)જાડેજા રોહિતસિંહ
(9) જાડેજા મનસાબા કે
(10) નોતિયાર સકિના બેન એ
(11) મહેશ્વરી ચંદ્રિકાબેન આર
મુરુ ગામના અગ્રણીઓ
(1)કરસન ભાઈ મહેશ્વરી
(2)રવજી ભાઈ આહીર
(4)લખુ ભા જાડેજા
(5)સુમાર ભાઈ મહેશ્વરી
(6)મામદ ભાઈ નોતિયાર
(7)હરેશ ભાઈ મહેશ્વરી
(8)જાડેજા જોરુભા બી
તથા સર્વ ગામ જનો ઉપશિથ હાજરી આપી હતી
તેવું મુરુ ગામ ના JDM યુવા સંગઠન મુરુ ના પ્રમુખ અનિલ ભાઈએ જણાવ્યું હતું