गुजरात

ગાંધીધામ શહેરમાં યુવકે વૃક્ષારોપણ કરી જન્મદિવસની કરી ઉજવણી

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ગાંધીધામ શહેરમાં યુવકે વૃક્ષારોપણ કરી જન્મદિવસની કરી ઉજવણી

 

કોરોના મહામારીના કારણે ઓક્સિજનના અભાવથી અસંખ્ય લોકોને જીવ ગુમાવવા પડયા આવનાર સમયમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ માં શ્વાસ ટકી રહે અને ઓક્સિજનની માત્રા વધતી રહે તે માટે વૃક્ષો જ એક આશરો બની રહે છે દરેક માનવજાતે વધુમાં વધુ વૃક્ષો વાવી પોતાના જન્મદિવસની, લગ્ન વર્ષગાંઠ કે અન્ય ખુશી ના અવસર પર વૃક્ષ રોપણ કરે એવી પ્રેરણાત્મક આશયથી ગાંધીધામ શહેર વાલ્મિકી સમાજના યુવા પત્રકાર શ્રી જયેશ ભાઈ સોલંકી એ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે સાથે લોકો પણ આમાંથી કૈંક સીખ લે તેવું કાર્ય કર્યું હતું

Related Articles

Back to top button