गुजरात

દહેગામ મ્યુનિસિપલ હાઇસ્કુલના પટાંગણમાં જીલ્લા સ્વાતંત્રદિનની ઉજવણી ઉજવાશે. જાહેર રસ્તા પર શાકમાર્કેટના ગેરકાયદે દબાણ હટાવાયા.

Anil Makwana

દહેગામ

રીપોટર – આર.જે..રાઠોડ.

દહેગામ શહેરમાં આવેલ મ્યુનિસિપલ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જિલ્લા સ્વાતંત્રદિનની ઉજવણી ઉજવાનું સરકારીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તેની દહેગામ તાલુકા સેવા સદન કચેરીમાં બેઠક યોજાઇ હતી.

આ કાર્યક્રમ ૧૫. ઓગષ્ટ ૨૦૨૧ના વર્ષના રોજ ગ્રાઉન્ડ પર આનંદોલ્લાસ ભેર ઉત્સવ ઉજવવામાં આવનાર હોય જેની પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે દહેગામ એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલ શાકમાર્કેટના જાહેર આવવા જવાના રસ્તા પર સાધન સામગ્રી. વાહનો. જાહેર જનતાને આવવા જવાના રસ્તાની સાઇડની બંને બાજુએ શાકમાર્કેટના વેપારીઓને.લારીઓવાળાઓને. ગેરકાયદે ઓટલાં. લારીઓ. બાંધકામ કરેલ તેવાં દબાણ દબાણોને દહેગામ નગરપાલિકાના દબાણ શાખા અના વહિવટી તંત્રએ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. અને જાહેર રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારે આવર જ્વર કરતાં વાહન ચાલક અને રાહદારીઓના મુખે સવાલો ઉઠ્યા છે કે આવો ખુલ્લો રસ્તો કાયમિક હોય તો દહેગામના નગરજનો અને ગ્રામજનોમાં રાહત જોવા મળી હતી.

Related Articles

Back to top button