गुजरात

મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપની મદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર પોલીસ

અંજાર કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપનીમદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર, મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એન રાણા નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, મોટરસાયકલ ચોરી કરતી ટોળકીના ચાર ઈસમો તેઓએ ચોરી કરેલ મો.સા. વેચવા ફરે છે અને તેઓ હાલે આ ત્રણ મો.સા સાથે અંજાર મધ્યે આવેલ દેવળીયા નાકા પાસે આવેલ બગીચા પાસે તેઓએ ચોરી કરેલ મો.સા પર બેઠેલ છે જેથી પો.ઇન્સ.શ્રી રાણા નાઓએ તુરંત પોલીસ સ્ટાફના માણસો સાથે સ્થાનિકે જઇ બાતમી વર્ણન વાળા માણસો મો.સા. સાથે મળી આવેલ હોઇ તેઓને પકડી પાડી તેઓના કબ્બાના રહેલ મો.સા. ને નંબર પ્લેટ લાગેલ ના હોઇ તેઓના એજીન નંબર તથા ચેસીસ નંબર આધારે પોકેટ કોપમાં સર્ચ કરતા જેમાં એક મો.સા. હરદેવસિંહ સુરૂભા પરમાર ના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં. GJ-13-MM-3434 વાળા છે બીજુ મો.સા. સુઝુકી કંપનીનું એક્ષેસ છે જે મો.સા. પલણ ભાવીન ચંદ્રકાંતના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં. GJ-12DC.9634 વાળા જે મો.સા. તથા એક્ષીસ બંને અંજારમાંથી ચોરેલાનુ મજકુર ઇસમો જણાવતા હોઇ જે બાબતે અત્રેના અંજાર પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં મો.સા.ચોરી બાબતે ગુનાઓ રજી. થયેલાનુ માલૂમ પડેલ તથા ત્રીજુ મો.સા. સુઝુકી કંપનીનું એક્ષેસ છે.જે મો.સા. નીતીન ઓધવજીભાઈ ચોથાણી ના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં- GJ-12-EH-1342 વાળા છે જે મો.સા. ગાંધીધામથી ચોરેલાનું જણાવતા તે બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરાવતા આ એક્ષેસ મો.સા. ચોરીનુ હોવાનુ માલૂમ પડલ અને જે બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો રજી થયેલાનુ જણાઇ આવેલ બાદ તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ પૈકી સિધ્ધરાજસિંહ તથા સમીર સીદી એ બીજા ચોરીના મો.સા. પોતાન ઘરે રાખેલ હોવાનું જણાવતા સ્ટાફના માણસો સાથે તેઓ બંનેના રહેણાંકે તપાસ કરી મજકૂર ચારેય ઇસમોને પકડી પાડી તથા ચોરીના અગિયાર મો.સા. નીચેની વિગતે કજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી:

(૧) સિધ્ધરાજસિંહ હરૂભા જાડેજા ઉ.વ.૨૬ હાલ.રહે.મોમાયનગર-૨, જેલ કોલોની, નવા અંજાર,

અંજાર મૂળ રહે. કોકલીયા તા.માંડવી

(૨) સમીર અબૂબખર સિંગોરા (સીદી) ઉ.વ.૨૦ રહે.મદ્રેસા પાસે, બાપુનગર, હેમલાઇ ફળીયુ, અંજાર

(3) રીયાઝ ઇબ્રાહિમ બૂકેરા ઉ.વ.૨૧ રહે.ગજમીયા માતમ પાસે, ગંગાનાકા, અંજાર

(૪) આરીફ રજાક પઠાણ ઉ.વ.૨૨ રહે.શાળાની સામે, વીડી બગીચા તા.અંજાર

કબજે કરેલ મો.સા. મુદ્દામાલ :

(૧) હીરો કંપનીનું પ્લેન્ડર મો.સા. જેના ચેસીસ નં-MBLHA10MDHK87165 તથા એજીન નંHA10EJDHK78950 વાળુ તેના રજી.નં. GJ-13-MM-3434 વાળા જેની કિ.રૂ.૨૦,૦૦૦/

(૨) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DPITAMG8293883 તથા એજીન નેAF211188956 વાળુ તેના રજી.નં- GJ-12-DC.9634 વાળા જેની કિ.રૂ.૩૦,૦૦૦/

(૩) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DP/2DBM8559193 તથા એન્જન નેAF216575483 વાળા જેના રજી.નં. GJ-12-EH-1342 વાળા જેની કિ.રૂ.૬૦,૦૦૦/

(૪) હીરો હોન્ડા કંપનીનુ પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 01E20C00981 તથા એજીન નં01E18M03679 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૫) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 06B16C02916 તથા એજીન નં06B15M03132 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૬) હીરો હોન્ડા કંપનીનુ પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- MBLHA10EJCOL03911 તથા એજીન નં-HA10EA89K43222 વાળા જેના રજી.નં.GJ-12-BA-3128 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૭) હોન્ડા કંપનીનુ ટવીસ્ટર મો.સા જેના ચેસીસ નં- ME4JC472EB8130491 તથા એન્જન નેJC47E0208116 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૮) એવીયેટર જેના ચે નં- ME4JF2IIL880543225 તથા એજીન નં- JF2IE0072198 વાળા જેના રજી.નં.GJ-12-BA-2532 વાળા જેની કિ.રૂ.૧૨,૦૦૦/

(૯) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- ચેક ચાક કરેલા છે તથા એજીન નંHA10EGBHG108930 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૧૦) સૂઝુકી કંપનીનુ એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DPITAAJ8682383 તથા એજીન નંAF211537923 વાળા જેના રજી.નં.GJ-12-DJ-9843 વાળા જેની કિ.રૂ.૩૫,૦૦૦/

(૧૧) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- MBLHAR07745/10649 તથા એજીન નં- HA10AGH5J18278 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/કબજે કરેલ મોબાઇલ મુદ્દામાલ :

(૧) પોકો કંપનીનો એનરોઈઇસમોને પકડી પાડી તથા ચોરીના અગિયાર મો.સા. નીચેની વિગતે કજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી:

(૧) સિધ્ધરાજસિંહ હરૂભા જાડેજા ઉ.વ.૨૬ હાલ.રહે.મોમાયનગર-૨, જેલ કોલોની, નવા અંજાર, મૂળ રહે. કોકલીયા તા.માંડવી

(૨) સમીર અબૂબખર સિંગોરા (સીદી) ઉ.વ.૨૦ રહે.મદ્રેસા પાસે, બાપુનગર, હેમલાઇ ફળીયુ, અંજાર

(3) રીયાઝ ઇબ્રાહિમ બૂકેરા ઉ.વ.૨૧ રહે.ગજમીયા માતમ પાસે, ગંગાનાકા, અંજાર

(૪) આરીફ રજાક પઠાણ ઉ.વ.૨૨ રહે.શાળાની સામે, વીડી બગીચા તા.અંજાર

કબજે કરેલ મો.સા. મુદ્દામાલ :

(૧) હીરો કંપનીનું પ્લેન્ડર મો.સા. જેના ચેસીસ નં-MBLHA10MDHK87165 તથા એજીન નંHA10EJDHK78950 વાળુ તેના રજી.નં. GJ-13-MM-3434 વાળા જેની કિ.રૂ.૨૦,૦૦૦/

(૨) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DPITAMG8293883 તથા એજીન નેAF211188956 વાળુ તેના રજી.નં- GJ-12-DC.9634 વાળા જેની કિ.રૂ.૩૦,૦૦૦/

(૩) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DP/2DBM8559193 તથા એન્જન નેAF216575483 વાળા જેના રજી.નં. GJ-12-EH-1342 વાળા જેની કિ.રૂ.૬૦,૦૦૦/

(૪) હીરો હોન્ડા કંપનીનુ પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 01E20C00981 તથા એજીન નં01E18M03679 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૫) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 06B16C02916 તથા એજીન નં06B15M03132 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૬) હીરો હોન્ડા કંપનીનુ પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- MBLHA10EJCOL03911 તથા એજીન નં-HA10EA89K43222 વાળા જેના રજી.નં.GJ-12-BA-3128 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૭) હોન્ડા કંપનીનુ ટવીસ્ટર મો.સા જેના ચેસીસ નં- ME4JC472EB8130491 તથા એન્જન નેJC47E0208116 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૮) એવીયેટર જેના ચે નં- ME4JF2IIL880543225 તથા એજીન નં- JF2IE0072198 વાળા જેના રજી.નં.GJ-12-BA-2532 વાળા જેની કિ.રૂ.૧૨,૦૦૦/

(૯) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- ચેક ચાક કરેલા છે તથા એજીન નંHA10EGBHG108930 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

(૧૦) સૂઝુકી કંપનીનુ એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- MB8DPITAAJ8682383 તથા એજીન નંAF211537923 વાળા જેના રજી.નં.GJ-12-DJ-9843 વાળા જેની કિ.રૂ.૩૫,૦૦૦/

(૧૧) હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- MBLHAR07745/10649 તથા એજીન નં- HA10AGH5J18278 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/

કબજે કરેલ મોબાઇલ મુદ્દામાલ :

(૧) પોકો કંપનીનો એનરોઈડ મો. ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/ મો. ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/

(૨) આઈટેલ કંપનીનો સાદો મો ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/

(3) એનરોઈડ મો. ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/

(૪) એનરોઈડ મો. ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/

શોધાયેલ ગુન્હો:-(આઠ)

(૧) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૦૮૦૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

(૨) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૪૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

(3) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૪૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) ભૂજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૫૦૪૩ ૨૧૧૭૮૨/૨૦૨૧ઇ.પી.કો.કલમ-૩૭૯

(૬) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૩૦૦૬૨૧૧૪૭૬/૨૧ઇ.પી.કો. કલમ-૩૭૯

(૭) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૪૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

(૮) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૪૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯

કુલ કિ.રૂ. ૨,૩૨,૫૦૦/-

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

Related Articles

Back to top button