गुजरात

સુરત : ટ્રેલરે મહિલા TRBને કચડી નાખતા કરૂણ મોત, માનસિક અસ્વસ્થ માતાનો અંતિમ આધાર હતો દીકરી

સુરત : સુરતના ટ્રાફિક વિભાગમાં પોલીસની મદદ માટે રાખવામાં આવેલા ટીઆરબી મહિલા જવાનું આજે પોતાના ઘરે વરીયાવ પરાભાઠા રોડ પર થઈ એક્ટીવા પર સવાર થઈને પોતાની ફરજના સ્થળ પર જઇ રહી હતી ત્યારે રસ્તામાં એક ટ્રેલરની ) અડફેટે આવી જતા આ મહિલા ટીઆરબીનું મોત થયું હતું જોકે આ મહિલા ટીઆરબી પરિવારનો એક માત્ર સહારો હતો અને જે પ્રકારે તેનું મોત થયું છે તેને લઈને પોલીસ વિભાગમાં સુખના મુદ્દા સાથે મહિનાનું પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયું હતું

ભારતના રસ્તાઓ પર છાશવારે અકસ્માતની ઘટના બનતી હોય છે પણ આજે એવી એક ઘટના બની છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે લોકોના રૂવાટા ઉભા થઇ ગયા હતા કારણ કે જે મહિલાઓ અકસ્માતમાં મોત થયું હતું કે મહિલા સુરત ટ્રાફિક વિભાગમાં મદદ માટે રાખવામાં આવેલી ટીઆરબી જવાની હતી પરિવારમાં પિતા નું સાત વર્ષ પહેલાં મૃત્યુ થયા બાદ માનસિક રીતે અસ્વસ્થ માતાને નાની બેનની જવાબદારી લઇ છેલ્લા બે વર્ષથી વિભાગમાં ફરજ બજાવતી હતી.

પ્રીતિબેન પ્રવીણ ભાઈ ચૌધરી છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક જવાન તરીકે ફરજ બજાવે છે આજે પોતાની માતાને પગે લાગ્યા બાદ વરિયાળી છાપરાભાઠા રોડ ઉપરથી પોતાની પાલનપુર પાટિયા નજીક ઘરના પાણી ઉપર નોકરી પર જઈ રહી હતી ત્યારે પોતાની એક્ટીવા પર ફરજ સ્થળ પર જઇ રહી હતી તે સમયે વરીયાવ છાપરાભાઠા રોડ ઉપર એકસીડન્ટ દ્વારા એક્ટિવાને અડફેટે લેવામાં આવ્યું હતું જેને લઇને આ મહિલા કર્મચારીને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.

Related Articles

Back to top button