માંડવી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
માંડવી. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેંજ , ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ થયેલ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટના પો.ઇન્સશ્રી આર.ડીગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં -૯૦૧ / ૨૦૨૧ ઇ.પી.કો.ક .૪૦૬,૪૨૦ , ૧૧૪ મુજબના ગુના કામનો આરોપી જાકબ ગાભા મોખા ઉ.વ ૪૯ રહેનાના વરનોરા તા.ભુજ વાળો નાસતો ફરતો હોઇજે આરોપીને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.પંકજકુમાર આર કુશવાહા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલકે આ કામેનો આરોપી લખુરાઇચાર રસ્તા ખાતે આવે છે જેથી તુરંત વર્કઆઉટકરી મજકુરને રાઉન્ડઅપ કરી પકડી પાડેલ અને મજકુર ઇસમને આગળની તપાસ સારૂ માંડવી પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ કરવામા આવેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ , સરનામુઃ જાકબ ગાભા મોખા ઉ.વ .૪૯ રહેનાના વરનોરા તા.ભુજ •
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ
( ૧ ) ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે એ પાર્ટ ગુરનંગુરનં ૧૪ / ૨૦૧૭ આઇપીસી ક : ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ • કામગીરી કરનાર પોલીસઅધિકારી / કર્મચારી : ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ.રાજેશભાઇ કુંભરવાડીયા , તથા પો.કોન્સ . પૃથ્વીરાજસિંહ જાડેજા , તથા શક્તિસિંહ જાડેજા , તથા રાજેન્દ્રસિંહ રાઠોડ , તથા નવીનકુમાર જોષી , મહિપાલસિંહ ગોહિલ , એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ