गुजरात
ઇન્દીરાનગર પ્રાથમિક શાળા કોટડા માં ધોરણ ૧ થી ૫ વિદ્યાર્થી માટે હોમ લર્નિંગ શીક્ષકો દ્વારા ચાલુ કરાયું
Anil Makwana
અંજાર
રિપોર્ટર – હમીરભાઇ શામળિયા
કોટડા તાલુકો અંજાર જીલ્લો કચ્છ શ્રી ઇન્દીરાનગર પ્રાથમિક શાળા કોટડા માં ધોરણ ૧ થી ૫ ચાલે છે તેમાં કોરોના ના લીધે શાળાઓ બંધ છે પણ બાળકોના અભ્યાસ માટે હોમ લર્નિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ઘરે શીખીએ પુસ્તક એકમ કસોટી અને ડીડી ગિરનારી ઉપર ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમ ધોરણ મુજબ નવ વાગ્યાથી આવી રહ્યો છે તો અમારી શાળાના ૨ શિક્ષકો દ્વારા વારંવાર ઘરે રૂબરૂ મુલાકાત કરી બાળકો ને માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે અને વાલીઓને બાળકના અભ્યાસથી વાકેફ કરવામાં આવે છે અને ફોન દ્વારા પણ વારંવાર ચર્ચા કરવામાં આવે છે જે બાળકો માટે સારામાં સારું કાર્ય કરે છે વરચંદ શામજીભાઈ રામૈયા મુખ્ય શિક્ષક અને માલીવાડ પર્વતસિંહ ખાતું સિંહ મદદનીશ શિક્ષક છે તેમાં ખેમચંદ ભાઈ ઉર્ફે હમીરભાઇ શામળીયા જણાવ્યું હતું.