गुजरात
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ( A )ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ
ગુજરાત
કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ( A ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રામદાસ આઠવલે સાહેબ ના નેતૃત્વ હેઠળ ચાલતી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ( A ) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અશોકકુમાર ભટ્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ જેમાં લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના પ્રતિનિધિ કાંતિલાલ એમ સોલંકી ની ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે અને નથુભાઈ ગોહિલ ની કચ્છ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે