મેવાસા ગામની સીમમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ સીમેન્ટના ટાંકામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે કુલ કિં.રૂ. ૧૭,૦૧,૬૦૦ / – નો મુદામાલ પકડી પાડી પ્રોહિ . નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેશર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મેવાસા ગામની સીમમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ સીમેન્ટના ટાંકામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે કુલ કિં.રૂ. ૧૭,૦૧,૬૦૦ / – નો મુદામાલ પકડી પાડી પ્રોહિ . નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ મે પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર મોવલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ શ્રી કે જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પો.ઇન્સ રાપર સર્કલ રાપરના ઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશન અંગેની બદી નેસ્ત નાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ , જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય કે.ગોહિલનાઓ પોલીસ સ્ટાફ સાથે પુનરલ કોમ્બીગ નાઈટ રાઉન્ડ માં ફરજુ પર હોય દરમ્યાન પો સબ ઈન્સ . વાય . કે.ગોહિલ નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે મેવાસા ગામની સીમમાં . રેઈડ કરતા એક સીમેન્ટનો અન્ડર ગ્રાઉન્ડ ટોકામાથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો મુદ્દામાલ મળી આવતા આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે , • આરોપીઓ ૧ ) પુના ભાણા ભરવાડ રહે રાપર તા , રાપર જી કચ્છ ભુજ ૨ ) હિન્દા ભગુ ભરવાડ રહે . પ્રાગપર તા . રાપર જી . કચ્છ ભુજ 3 ) ગોવિદ કોલી રહે . ખાનપર તા . રોપર જી . કચ્છ ભુજ ૪ ) રમેશ ઉર્ફે ગાડીયો દેવશીભાઈ ભરવાડ રહે . પ્રાગપર તા . રાપર જી . કચ્છ ભુજ તથા નાસી જનાર ઈસમો – કબજે કરેલ મુદામાલ : અનું મુદામાલની વિગત બોટલ નંગ કિંમત રૂપિયા ૧ | મેકડોવેલ્સ ને . . ૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ કંપનીની કાચની ૭૫૦ ૨૨૦૮ ૮,૨૮,000 / એમ.એલ. ની શીલબંધ બોટલો એક બોટલની કિ.રૂ .૩૭૫ % લેખે ર બ્લ સ્ટોક રીઝર્વ વ્હીસ્કીની કંપનીની કાયની ૭૫૦ એમ.એલ.ની શીલબંધ બોટલો ૧,૩૦,૨૦૦ / એક બોટલની કિં.રૂ ૧૫૦ લેખે કિંગ્સ ગોલ્ડ સ્પેશીયલ હીસ્કીની કંપનીની કાયની ૭૫૦ મી.લી ની શીલબંધ ૮so 5,49,000 / | બોટલો એક બોટલની કિં.રૂ. ૩૫0 / – લેખે | બ્લ સ્ટોક રીઝર્વ વ્હીસ્કીની કંપનીની કાયની ૧૮૦ એમ.એલ.ની શીલબંધ ૬૨,૪૦0 / ક્વાટરીયા એક ક્વાટરીયાની કિં.રૂ 100 / – લેખે | હિરો કંપનીનું પ્લેન્ડર પ્લસ મો સા , કિં.રૂ. 30,000 / કુલ UOSX 13.04.500 કામગીરી કરનાર પોલીસ અધિકારી u કર્મ ચારી : આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય . કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ . ધૃદેવસિંહ ઝાલા તથા પો.કો. હકુમતસિંહ જાડેજા તથા ભરતજી ઠાકોર તથા વિષ્ણુદાન ગઢવી તથા રાકેશભાઈ ચૌધરી તથા ચંદ્રકાંત ભાટીયા તથા ઈ શ્વરભાઈ કાદરી તથા સુરેશભાઈ ચૌધરી તથા સંજયભાઈ રાઠોડ તથા હિરાભાઈ પટેલ તથા ભગવાનભાઈ ચૌધરી તથા દલપતજી સોલકી વિગેરેનાઓ સાથે રહેલ