गुजरात

ભચાઉ વિસ્તારમાંથી મોટી માત્રામાં કી.રૂ .૪૧,૭૪,૮૦૦ / -વિદેશી દારૂ સાથે કુલે મુદામાલ કી.રૂ .૫૬,૮૦,૬૧૦ / -નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ -કચ્છ , ગાંધીધામ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઇ જેથી એલ.સી.બીની.ટીમ પ્રોહી / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી . તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભચાઉથી ગાંધીધામ આવતા નેશનલ હાઇવે ઉપર નવી મોટી ચીરઇ ગામ સામે આવેલ ઓવર બ્રિજ પાસે વોચ રાખી નીચે મુજબનો અંગ્રેજી દારૂ ભરેલ કન્ટેનર ટાઇપનો બંધ બોડીનો ટ્રકને પકડી પાડી કજે કરવામાં આવેલ મુદ્દામાલ ભચાઉ પોસ્ટે સોપી આગળની તપાસ એલ.સી.બી દ્વારા હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) સદામ હુસેન સોઓ મોહમદ અહેસાન તુર્કમુસ્લીમ ) ઉવ .૨૧ રહે.સહસપુર , અલીનગર મકાન નં -૧૨૪ , થાના – ડીડોલી , જીલ્લો – અમરોહા ( ઉત્તરપ્રદેશ ) હાજર ન મળી આવેલ આરોપી ( ૧ ) બીન્યામીન આલમ સ / ઓ અન્સારઅલી તુર્ક રહે.તખતપુર અલ ઉર્ફે નાનકાર આંસિક , જીલ્લો – મુરાદાબાદ ઉત્તરપ્રદેશ ( ૨ ) સલામન નામનો માણસ ( ૩ ) અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવનાર મુદ્દામાલ : – વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ ની રોક સ્ટાર ડીલક્ષ વહીસ્કીની બોટલ નંગ -૧૧૯૨૮ કી.રૂ .૪૧,૭૪,૮૦૦ / – કન્ટેનર ટાઇપનો બંધ બોડીનો ટ્રક નં યુ.પી – ૨૧ – બી.એન -૮૫૧૯ કી.રૂ .૧૫,૦૦,૦૦૦ / – મોબાઇલ ફોન નંગ -૧ કી.રૂ .૫૦૦૦ / – રોકડા રૂ .૮૧૦ / કુલ્લે કી.રૂ .૫૬,૮૦,૬૧૦ / આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ દેસાઇ તથા પો.સબ ઇન્સ . બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો

Related Articles

Back to top button