गुजरात

મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના ફર્મચારીઓ પ્રયત્નશીલ હતા . આજરોજ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જિંદાલ કંપનીના ગેઇટ નંબર ૦ર ની સામે આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ કરી જાહેરમાંગિંજીપાના વડે તીન – પત્તીનો રૂપીયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે , જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબના ઇસમોને ગંજી પાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતેનો મુદ્દામાલ કબ્બે કરેલ છે . પકડાયેલ ઇસમ : ( ૧ ) રાકેશ સ / ઓ ત્રીભુવન બ્રાહ્મણ ઉ.વ. ૫૦ હે . હાલે ભરતવાડી , જીદાલ કંપનીના ગેઇટ નં .૦૧ ની સામે , રૂમ નં .૨ પ- ( એ ) , સમાધોધા , તા.મુંદરા – કચ્છ મુળ રહે ઇટાઇલ થાના.લહરપુરા તા.મઉરાનીપુર જી . ઝાંસી , ઉત્તરપ્રદેશ ( ૨ ) સુરેશકુમાર સ / ઓ નનફાક માંઝી ઉ.વ. ૨૬ રહે હાલે . જીંદાલ કંપનીના ગેઇટ નં .૧ ની સામે , પંકજનગર , સમાઘોઘા , તા . મુંદરા – કચ્છ . મુળ રહે . રામદાસપુર , થાના – ચુનીતાપુર તા.જી. ગયા , ઉત્તરપ્રદેશ ( 3 ) બ્રીજનંદન સ / ઓ બબલુ કુશવાહ ઉ.વ. ૩૮ રહે હાલે . જીંદાલ કંપનીના ગેઇટ નં .૦ ર ની સામે , ઝુપ્પડપટ્ટીમાં , સમાધોધા તા.મુંદરા – કચ્છ મુળ રહે . પેતપરા થાના . અનેરા તા.જીતારી જી.ત્રીકમગઢ , મધ્યપ્રદેશ . ( ૪ ) પપુ સ / ઓ હલકે વિશ્વકર્મા ઉ.વ. ૩૩ હે હાલે . દાલ કંપનીના ગેઇટ નં .૦ ર ની સામે , ઝુપ્પડપટ્ટીમાં , સમાધોધા , તા.મુંદરા – કચ્છ મુળ રહે . પ્રેમપુરા થાના . જતા રા તા.પલેરા છે.ત્રીકમગઢ , મધ્યપ્રદેશ . ( ૫ ) સોનુ સ / ઓ ચાલીરામ રાજપુત ઉ.વ. 80 રહે હાલે . જીંદાલ કંપનીના ગેઇટ નં .૦૧ ની સામે , ભરતવાડીમાં , સમાઘોઘા , તા.મુંદરા – કચ્છ મુળ રહે . થાના . જતારા તા.પલેરા જી.ત્રીકમગઢ , મધ્યપ્રદેશ કન્જ કરેલ મુદામાલ : – ( કુલ કિ.રૂા .૩૦ , ૬00 / – ) – રોકડા રૂપિયા – ૨૫,૧૦૦ / – ગંજી પાના નંગ – પ ૨ , કિં.રૂા . 00 / – મોબાઇલ ફોન નંગ – ૫ , કિં.રૂ. ૫ , ૫00 / એમ કુલ કિ.રૂ. ૩૦ , ૬૦૦ / – ના મુદામાલ સાથે ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

Related Articles

Back to top button