હવે નદી અને ગામ તળ ની જમીન પર પણ ટાવર્સ પૈકીના સવેઁ નં ની સીટ બેસે છે???? આતે કેવી સેટિંગ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
અંજાર કચ્છ
લ્યો બોલો હવે નદી અને ગામ તળ ની જમીન પર પણ ટાવૅસ ના સવેઁ નં ની સીટ બેસે છે। !
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી મા આવેલ ટાવસઁ સવેઁ નં ની સીટ ગામતળ ની જમીન, સરકારી પડતર અને નદી પર પણ જમીન માપણી કરી સીટ બેસાડવા મા આવી તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે,
પોતાની જમીન નુ ક્ષેત્રફળ પુરુ કરવા દબાણ ગામતળ, સરકારી પડતર, અને નદી મા થઈ રહ્યુ છે, પણ તંંત્ર જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.
માપણી અધિકારી અને સવેઁ અધિકારી પર પણ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે !
પોતાની જમીન ની સીટ નુ ક્ષેત્રફળ જેટલી જમીન ના હોવા છતાં પણ મેઘપર કુંભારડી ગામતળ ની જમીન સાફ કરાવાઈ અને સવેઁ નં 4 પર પણ નજર એ પણ દબાઈ જાય તો પણ નવાઇ નહીં કેમ કે અંજાર તાલુકાના વિસ્તાર મા નદી નાળા પર દબાણ સામાન્ય બાબત છે .
ગૌચર જમીન સરકારી પડતર અને ગામ તળ અંજાર તાલુકાના વિસ્તાર મા દબાણ પર પણ કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી જાણે કરવામાં આવતી ન હોય તેમ લાગી રહ્યું છે.