गुजरात

સુરત : SMCને ફાયર સેફ્ટી ‘યાદ’ આવી, 19 હૉસ્પિટલ-1 કૉમ્પલેક્સ સીલ, જુઓ લીસ્ટ

સુરત : સુરતમાં સતત આગની ઘટના ને લઈને ફાયર વિભાગ ફાયર સેફ્ટી યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સતત કોમર્શિયલ કૉમ્પલેક્સ હૉસ્પિટલોને સતત ફાયર ફેક્ટરી મામલે નોટિસ આપે છે પણ આ તમામ નોટિસ બાદ પણ ફાયર સેફટી મૂકવામાં આવતી નથી અને જો મૂકવામાં આવી હોય તો તે ચાલુ હાલમાં નહીં હોવાને લઈને ફરી આજે ફાયર વિભાગે 18 હૉસ્પિટલ અને કૉમ્પ્લેક્સને સીલ મારી લેતા ફફડાટ મચી જવા પામ્યા છે. સુરતમાં સતત આગની ઘટના અને લઈએ કેટલાક લોકોએ જીવ ગુમાવાનો વારો આવી છે સાથે જયારે જયારે સુરતમાં આગ લાગે છે ત્યારે ફાયર વિભાગને મસ્કત કરવાની વારો આવે અને બીજી બાજુ આગને લઈને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

ત્યારે આવી આગની ઘટના અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા સતત ફાયર સેફ્ટિ લઈને નોટિસો આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના કાળમાં સારવાર માટે દાખલ દર્દી જે હૉસ્પિટલમાં છે ત્યાં આગ ન લાગે અને દર્દી જીવ પર નહીં આવી પડે તે માટે પણ સતત ફાયર વિભાગો હૉસ્પિટલોને પણ ફાયર સેફટી મૂકવા અને જ્યાં ફાયર સેફટી છે.

Related Articles

Back to top button