પૃવઁ કચ્છ જિલ્લામાં બેઝ ઓઈલ નો ચાલતો કાળો કારોબાર કોન બંધ કરાવશે ?????
પુર્વ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પૃવઁ કચ્છ જિલ્લામાં બેઝ ઓઈલ ( બાયો ડીઝલ ) નો ચાલતો કાળો કારોબાર કોન બંધ કરાવશે ???
પૃવઁ કચ્છ જિલ્લામાં બે ફામ ચાલતો બેઝ ઓઈલ ( બાયો ડીઝલ ) ચાલતો કાળા કારોબારમાં લાગતા વળગતા તંત્ર ને ચાંદી ,બેઝ ઓઈલ ( બાયો ડીઝલ )નો ગેર કાયદેસર રીતે ચાલતો ગોરખધંધો કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે ???
સરકાર ના પરિપત્ર, જાહેરનામા મોટા કે તેનુ પાલન ન કરાવનાર અધિકારીઓ મોટા ??????
તેવું લોક મુખે ચચાઁ નો વિષય બન્યો છે.
બુઢારમોરા તુલશી હોટેલ ની સામે જાહેર રોડ રસ્તા પર ચાલતા બેઝ ઓઈલ ના પોઈંટ કોન બંધ કરાવશે ????
બેઝ ઓઈલ ( બાયો ડીઝલ ) ના આ ગોરખધંધા, ગાંધીધામ, પડાના, અંજાર, ભચાઉ થી ભુજ રોડ. અને ભચાઉ, સામખીયારી, રાપર, આડેસર, લાકડિયા, મેઘપર બોરીચી આ તમામ જગ્યા પર ચાલે છે બેઝ ઓઈલ ના ગોરખ ધંધા ચાલે છે તે તંત્રની જાણ બહાર નથી છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે.