ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કચ્છ સફારી રીસોર્ટ માંથી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ
ભુજ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા આજરોજ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે જસીબેન કાનજીભાઈ ચાડ ( આહીર ) રહે.સુમરાસર ( શેખ ) તા.ભુજ વાળી ભુજ – ખાવડા રોડ પર રૂદ્રમાતા ડેમની બાજુમાં આવેલ કચ્છ સફારી રીસોર્ટમાં ભાડેથી રૂમ રાખીને બહારથી ખેલીઓ બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજી પાના વડે તીન પતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે . જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતેનો મુદ્દામાલ કબ્જે કરેલ છે પકડાયેલ ઇસમ : ૧ . ૨. જસીબેન કાનજીભાઈ ચાડ ( આહીર ) ઉ.વ .૪ પ , રહે .સુમરાસર ( શેખ ) તા.ભુજ રાધાબેન વા / ઓ મુકેશ હીરાભાઈ માતા( આહીર ) , ઉ.વ. ર૩ , રહે . સુમરાસર ( શેખ ) તા.ભુજ મુળ રહે . સ્ટેશનની પાસે રતનાલ તા.અંજાર 3. ૪. મીતાબેન ઉર્ફે માલા વા / ઓ રમેશભાઈ ઠકકર, ઉ.વ .૩૮. રહે. અંબીકા સોસાયટી અંજાર રમીલાબેન વા / ઓ નરભેરામ મેધજીભાઈ ઠકકર ઉ.વ .૪૬ રહે.હાઉસીંગ બોર્ડની સામે નવી રાવલવાડી ભુજ . પ્રેમજી લખું મહેશ્વરી , ઉ.વ .૩ ર રહે.હરીપર તા.ભુજ દીનેશ રમેશ ડાગર ( અનુસુચીત જાતિ ) , ઉ.વ .૩૦ રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની.ભુજ મુળ રહે.ગામ ઓલાદર, તા.કુંભલગઢ જી.રાજસમંદ ( રાજસ્થાન ) ૫ . ૬ . 9 . રમજુ ઈસ્માઈલ શેખ ઉ.વ.ર ૭ રહે સુમરાસર ( શેખ ) તા . ભુજ કન્જ કરેલ મુદામાલ : – ( કુલ કિ.રૂા .૨,૬ ૧ , ૨૦૦ / – ) રોકડા રૂપિયા – ૧,૩૨,900 / – ગંજીપાના નંગ – પર , કિં . રૂા . ૦૦ / – મોબાઇલ ફોન નંગ – ૭ , કિં . રૂા . ૩૦ , ૫૦૦ / – તુફાન ગાડી રજીસ્ટ્રેશન નંબર – GJ – 12 – x – 4467 કિ.રૂા .૧,૦૦,૦૦૦ / એમ કુલ કિ.રૂા . ર , ૬૩ , ૧૦૦ / – ના મુદામાલ સાથે તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે