गुजरात
લાયન્સ કલબ હાલોલ ના ગૌરવ એવાં MJF લાયન રિજ્વાન ભાઈ મુલતાની ની લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રીજીયન ચેરમેન તરીકે નિમણૂક કરવામા આવી
Anil Makwana

હાલોલ
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન્સ કલબ હાલોલ ના પૂર્વ પ્રમૂખ અને 2020-21 ના જોન ચેરમેન અને હાલોલ લાયન્સ નું ગૌરવ એવાં MJF લાયન રિજ્વાન ભાઈ મુલતાની ની 2019-20 મા લાયન્સ પ્રમૂખ તરીકે અને 2020-21 મા જૉન ચેરમેન તરીકે ની સફલ કામગીરી ને ધ્યાન મા રાખી ને લાયન્સ ડિસ્ટ્રીકટ 3232F 1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઈલેક્ટ MJF લા ક્રુષ્ણ કાંત દેસાઇ દ્વારા વર્ષ 2021-21 માટે રીજીયન ચેરમેન તરીકે ની નિમણૂક કરવામા આવી છે લાયન્સ કલબ ના માધ્યમ થી રીજ્વાન ભાઈ દ્વારા બહુજ સેવાકીય પ્રવુતિઓ કરવામા આવેલ અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો સુધી સેવા નો પ્રવાહ પહોચડેલ એવાં લાયન રિજ્વાન ભાઈ મુલતાની ને ખુબ ખુબ અભિનંદન