गुजरात

ભચાઉના ઈતિહાસમાં પ્રથમ વખત આહિર સમાજ ના વિર પુરુષ દેવાયત બોદર ની પ્રતિમા નુ અનાવરણ કરવામાં આવ્યું

Anil Makwana

ભચાઉ

રિપોર્ટર – પ્રકાશ ગરવા

ભચાઉના ઈતિહાસમાં પ્રથમ વખત આહિર સમાજ ના વિર પુરુષ દેવાયત બોદર ની પ્રતિમા નુ અનાવરણ થતા આહિર સમાજે ભચાઉ નગરપતિ પ્રમુખ શ્રી કુલદિપ સિંહ જાડેજા ને અભિનંદન પાઠવી સન્માન કરાયું

ભચાઉ ખાતે શૌર્યતા, બલિદાન માતૃભૂમિના પ્રેમ માટે જાણીતા આહિર વિર દેવાયત બોદરજી ની પ્રતીમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપતીશ્રી કુલદિપસિંહ જાડેજા, અને સંતો મહંતોશ્રીઓ અને સામાજિક રાજકીય આગેવાનો પ્રતિમા અનાવરણ માં ઉપસ્થીત રહ્યા હતા.

Related Articles

Back to top button