गुजरात

દહેગામ પંથક માં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ

Anil Makwana

દહેગામ

રીપોર્ટર – અનિલ મકવાણા

ગુજરાત ભાર માં ઠેર ઠેર કમોસમી વરસાદથી
રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની કાળઝાળ ગરમી અને ઉપરથી કોરોના લોકો શેકાઇ રહ્યા છે.

દહેગામ માં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ

કે ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જતી હોય છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન થી વરસાદ પણ પડી રહ્યો છે. હજી પણ તેર મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે. જેના કારણે ઉનાળામાં બેવડી ઋતુ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેવામાં કોરોના કાળમાં આ બેવડી ઋતુ નાગરિકોની તકલીફમાં વધારો કરી શકે છે.

 

Related Articles

Back to top button