गुजरात

ગાંધીધામ વિસ્તારમાં નાની કેબીન બંધ અને મોટી ચાની દુકાનો વારા ને ચાંદી

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ગાંધીધામ વિસ્તારમાં નાની કેબીન બંધ અને મોટી ચાની દુકાનો વારા ને ચાંદી હોય તેવું દેખાઇ રહ્યું છે

ગાંધીધામ વિસ્તારમાં ઘણી બધી ચા ની કેબીન અને દુકાનો આવેલી છે જેમાં નાની કેબીનો બંધ કરાવી નાખવામાં આવી છે અને મોટી દુકાનો ચાલુ છે જેમાં રોટરી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષ ખાતે ખેતલા આપા અને ધ. કોફી. રૂમ અને ઓસ્લો બાજુમાં આવેલી 1 નંબર અને ટી પોઈન્ટ ચાલુ છે શું આમને કાયદો લાગુ નથી પડતો શું કાયદો ખાલી નાના ધંધાર્થી ને લાગુ પડે છે શું તંત્ર દ્વારા ચાની હોટલ ચાલુ રાખવા માટે પરમિશન અપાઈ છે જો મોટી ચાની દુકાનો ને પરમિશન મળી શકતી હોય તો નાની કેબીન વારાને કેમ નહીં સૂત્રો ના જણાવ્યા મુજબ આ હોટલો અડધા સટર ખુલ્લા રાખીને પોતાનો ચાનો ધંધો ચાલુ રાખવામાં આવેલ છે હોટલો ની બહારથી લોકોને ચા પીવા માટે મળી જાય છે

હવે જોવાનું એ રહ્યું કે આમની પર કોઈ અસર કારક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?????

Related Articles

Back to top button