गुजरात
કુબેરનગર વોર્ડ ના ભાજપા કાઉન્સિલરો ને સફાઈ નું ભુત વરગીયું. સફાઈ થયેલ જગ્યા ઉપર જ સફાઈ કરવામાં આવી તેવું લોક મુખે ચર્ચા
Anil Makwana
અમદાવાદ
અમદાવાદ શહેરમાં આવેલા કુબેરનગર વોર્ડ ના કાઉન્સિલર ને સફાઈ નું ભુત વરગીયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવું કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં કચરો નથી એ જગ્યા સાફ કરવામાં આવી રહી છે જ્યારે આપણા કુબેરનગર વોર્ડ સફાઈ કામદાર જોડે સવારે કચરો સફાઈ કરવામાં આવી હતી અને જ્યાં કચરો દેખાય રહ્યો છે ત્યાં સફાઈ કરવા માટે જવા ની જગ્યા સફાઈ કરેલ જગ્યાએ સફાઈ કરવામાં આવી પણ કચરો હોય એ જગ્યા સાફ કરવા માં નથી આવ્યો કુબેરનગર વોર્ડ આપણા કાઉન્સિલર અને કાર્યકર્તા દેખાવો કરી રહ્યા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે