गुजरात
ગાંધીનગર કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભ ને લાઇ રાજ્ય પોલીસે આપી સૂચના..વાંચો શું કહ્યું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા.
Anil Makwana

જીએનએ ગાંધીનગર
લગ્ન સમારંભ ને લઈ રાજ્યના ડીજીપી દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં લગ્નના કાર્યક્રમની જાણકારી પોલીસને આપવી પડશે. લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો ભેગા ન થાય. 20 શહેરો માં રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન યોજવા નહીં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે રજિસ્ટ્રેશન કરેલ સ્થળ પર પોલીસ ચેકીંગ કરશે. નિયમ ભંગ જણાશે તો કરાશે કાર્યવાહી.: DGP આશિષ ભાટિયા.