गुजरात

પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ પ્લાયવુડ ની કંપનીઓ પર કોની છે મીઠી નજર

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ પ્લાયવુડ ની કંપનીઓ

પુર્વ કચ્છ જિલ્લામાં ઘણા બધા એકમો આવેલા છે જેમાં ચિરાઈ ખાતે આવેલા પ્લાયવુડ ના બે એકમો માર્કોસ રેડ ચિલીસ અને લાલ સન્સ પ્લાય બોર્ડ અને અને વરસાણા ચોકડી પાસે આવેલ અમૂલ બોર્ડ નામની કંપની આવી ઘણી બધી કંપનીઓ માનવ જીવન ને નુકશાન પહોંચાડી શકે તેવું પ્રદૂષણ ફેલાવતી હોય છે આ કંપની દ્વારા પ્રદુષણ ઓકાય છે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ચૌધરી સાહેબ ને નહીં દેખાતું હોય કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આવી કંપનીઓ પર ક્યારે તવાઈ બોલાવાશે કે પછી આવી કંપનીઓ દ્વારા માનવ જીવન ને નુકશાન પહોંચાડે તેવા ધુમાડા ઓકતિ રહેશે

Related Articles

Back to top button