गुजरात

અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ જવાન ની કાર ને નડ્યો અકસ્માત

Anil Makwana

GNA અમદાવાદ

મેઘરજ પાસે ના ગામ થી પરત આવતા મોડાસા પાસે એક પશુ ને બચાવવા જતા કાર પલટી જતા પોલિસ જવાન નું ઘટના પર જ કરુણ મોત નીપજીયું

જ્યારે કાર મા સાથે રહેલી પત્ની ને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ મા ગત મોડી સાંજે ખસેડાયા હતા

રમેશભાઇ ખુમાભાઈ ડામોર નામ ના આશરે ૩૫ વષઁ નો જવાન એક દિવસ ની રજા બાદ પરત ફરજ પર હાજર થવા આવી રહ્યો હતો અમદાવાદ

ખોખરા પોલિસ બેડા મા આ સમાચાર મળતા અરેરાટી સાથે શોક છવાયો

Related Articles

Back to top button