સિવિલ સર્જન ની ઓફીસ આગડ રેમડેસિવિર ઇન્જેકશન કોવિડ દર્દીયો ના સગા ને નહી મળે ! કોવિડ હોસ્પિટલ ના અધિક્રુત વ્યક્તિયો ને મળશે તેવા બોડ લાગી ગયા
ભુજ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ
સિવિલ સર્જન ની ઓફીસ આગડર રેમડેસિવિર ઇન્જેકશન કોવિડ દર્દીયો ના સગા ને નહી મણે! કોવિડ હોસ્પિટલ ના અધિક્રુત વ્યક્તિયો ને મણસે તેવા બોડ લાગી ગયા।
20.4.2021 જી.કે જનરલ હોસ્પિટલ મા સિવિલ સર્જન ની ઓફીસ બહાર રાતોરાત રેમડેસિવિર ઇન્જેકશન કોવિડ દર્દી ના સગા ને નહી મણે તેવા બોડ લાગતા ગંભીર સ્થિતી સર્જાઇ હતી ત્યા રેમડેસિવિર ઇન્જેકશન લેવા આવેલા કોવિડ દર્દીયો ના સગા ને હાલાખી ભોગવી પડી હતી ત્યારે કોવિડ દર્દીયો ના સગા માથી એક ભાઈએ બહુજન આર્મી ના ચીફ લખનભાઈ ધુવા નો સંપર્ક સાંધતા લખનભાઈ ધુવા અને ભાવેશભાઈ બડીયા તત્કાલિક ત્યા પહોચ્યા અને સંચાલકો થી વાત કરી તુરંત રેમડેસિવિર ઇન્જેકશન વિતરણ ચાલુ કરાવ્યુ!
લખનભાઈ ધુવાએ જણાવતા કહ્યુ કે કચ્છ વહિવટી તંત્ર હજી ઊંઘ મા હોય એમ લાગી રહ્યુ છે, આમ જનતા ને આ તંત્ર ધ્યાન નથી આપતુ અને અમારા જેવા સામાજિક કાર્યકર ને દરરોજ હોસ્પિટલ મા જઈ તંત્ર ને ઊંઘમાંથી જગાડવુ પડે તે વાત આ ગુજરાત ની સંવેદનશીલ સરકાર પર સવાલ ઉભા કરે છે।