गुजरात
તરા ગામે ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની 130મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી
કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
આજ રોજ તરા ગામે ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની 130મી જન્મજયંતી નિમિત્તે તરા (મંજલ) ગામ માં વિશ્વવિભૂતિ ભારત રત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરવા માં આવ્યું. આ અનાવરણ તરા ગામ ના વડીલો અને અખિલ કચ્છ મહેશ્વરી સમાજ ના કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરી અને નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ ના પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. અને તરા ગામ ના સર્વે યુવાઓ એ આ જહેમત ઉઠાવી હતી…