કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા પુર્વ કચ્છ એસપી મયુર પાટીલ સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગત ૧૧/૪/૨૧ આદિપુર જુમા પીર ફાટક પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો તે બાબતે આજ રોજ તા૧ર/૪/૨૧ સાંજે કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા એસ પી સાહેબ આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર પ્રમાણે ફોરચુનર કાર જે પુર ઝડપે આવી રહી હતી તેના ઈ્સમો સામે યોગ્ય કાર્યવાહી કરીને ધરપકડ કરવા આવે અને તટસ્થ પગલા લેવામાં આવે તેવું કડલા કોમ્પલેક્ષ જણાવેલ ભવિષ્યમાં આવા બનાવો ન બને રસ્તા ઉપર બે ફોર્મ વાહન ન ચલાવી કોઈ સ્ટંટન કરે તે માટે સ્થળ ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ
અને વહેલી તકે આરોપી પકડાઈ જાય તેવી રજૂઆત કરવા માઆવી હતી સામાજિક આગેવાનો તથા અનેક સંસ્થાઓ યુવા કાર્યકરો તેમજ પ્રેસ મીડિયા ના રિપોર્ટ પણ ઉપસ્થિત રહીને સાથ સહકાર આપેલ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ વી ઘેલા કાર્યકારી પ્રમુખ શ્રી હીરાભાઈ કે ધુઆએ ,એસ .પી સાહેબ શ્રી ને ઉગ્ર રજુઆત માં જણાવેલ કે runway હીટના આરોપીઓ વહેલી તકે નહી પકડાય તો અમોએ આપ શ્રી ની કચેરી એ ધરણા કરવાની મૌખિક ચીમકી આપે હતી આ સાથે સમાજના અગ્રણીઓ
મહામંત્રી કરસનભાઈ પી દનીચા ઉપપ્રમુખ/પ્રવક્તા જીવરાજભાઈ ડી ભાભી ઉપપ્રમુખ નાગસીભાઇ વી નોરિયા ઉપ-પ્રમુખ શિવજીભાઇ ડી વિગોરા ખજાનચી રમેશભાઈ બળીયા મંત્રી શ્રી રામલાલ શિરોખા સંગઠનમંત્રીશ્રી બલરામભાઈ કનર જાણીતા ધારાશાસ્ત્રી આર ડી માતંગ વકીલ પંકજભાઈ થારુ તેમજ અકસ્માત ના ભોગ બનનારના પરિવારજનો નાના ભાઈ પોતે દુઃખ ભરી રજૂઆત કરી ને આરોપી વેલી તકે પકડાઈને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરેલ ને અમને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી આ દુઃખ ના ઘડીએ યુવા પ્રમુખ શ્રીપ્રેમભાઈ ફૂફલ ભીમ આર્મી ના પ્રમુખશ્રી મનોજભાઈ સિજુ પંકજભાઈ નોરીયા કિશોર મતિયા ધીરજ દાફડા ગુંદાલા ગામ ના જગદીશભાઈ સોધરા મુન્દ્રા તાલુકા ભુજપુર ગામ ના મહેશ્વરી સમાજના યુવા આગેવાનો પણ બહોડી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મીડિયાશ સેલ- પ્રેસ રિપોર્ટર તમામ ભાઈઓ નું સાથ સહકાર રહ્યો હતો
🙏🏻મહામંત્રી 🙏🏻
કરસનભાઈ પી દનીચા
કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ ગાંધીધામ કચ્છ