ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો કેશ શોધી કાઢતી સામખીયાળી પોલીસ
સામખીયાલી
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો કેશ શોધી કાઢતી સામખીયાળી પોલીસ હે.આઈ.જી.પી.શ્રી જે.આ૨ મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા હે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ – કચ્છ ગાંધીધામ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આ૨.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પો.ઈન્સ.શ્રી એમ , એમ . જાડેજા સાહેબ રાપર સર્કલ નાઓ તરફથી મળેલ સુચનાઓ અને માર્ગદર્શન અનવ્ય સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ.શ્રી એ.વી.પટેલ નાઓને મળેલ બાતમી હકિકત આધારે ભચાઉ – સામખીયાળી નેશનલ હાઈવે રોડ પર બોલેરો ગાડીમાં પસાર થઈ રહેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો સામખીયાળી ટોલ પ્લાઝા પહેલા રોડ પ૨ થી પકડી પાડી પોહિબીશન એકટ મુજબ ધો૨ણસ૨ કાર્યવાહી કરેલ છે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) કાનાભાઈ વેલાભાઈ ગઢીયા ઉ.વ .૨૪ ૨ હે.જુની મોટી ચીરઈ તા.ભચાઉ – કચ્છ ( ૨ ) ઇંગ્લીશ દારૂ મંગાવનાર મહેશ ડાયાભાઈ લૉચા રહે.જુની મોટીચી ૨ ઈ તા , ભચાઉ – કચ્છ – હાજર ન મળી આવેલ ( ૩ ) ઇંગ્લીશ દારૂ ભરી આપનાર મો.સા.મા આવેલ બે અજાણ્યા ઈસમો – હાજર ન મળી આવેલો જે કરેલ મુદામાલની વિગત : ( ૧ ) ઇંગ્લીશ દારૂની બોટલો નંગ – પ so કિં.રૂ .૧,૯૪,૭૦૦ / ( ૨ ) બોલેરો ગાડી નં.જી.જે -૩૬ ટી -૭૯૬૮ કિ.રૂ .૫,૦૦,000 / ( 3 ) મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૧૫૦૦૦ / કુો મુદ્દામાલ કિ.રૂ .૭,૦૯,૭૦૦ / આ કામગીરી સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટ૨ એ.વી.પટેલ તથા પો.હેડ.કોન્સ.કિશોરભાઈ પો.કોન્સ.ગણેશભાઈ તથા રમેશભાઈ તથા ભીખાભાઈ વિગેરે પોલીસ સ્ટાફ જોડાયેલ જોડાયેલ હતા .