गुजरात
રાપર મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
રાપર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રાપર મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
રાપર મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ બનાવવા લોકોની સંખ્યા વધુ હોવાથી બહેનો અને ભાઈઓ ની એકજ કતાર જોવા મળી હતી જ્યારે બહેનો અને ભાઈઓ ની અલગ અલગ લાઈન હોવી જોઈએ એની જગ્યાએ એકજ લાઈન જોવા મળી હતી અને તે જોતાં એવું લાગી રહ્યું છે કે રાપર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ ને કોરોના જેવી બીમારી નો ડર લાગતો ના હોય તેવું દેખાઇ આવે છે