આજે કુકમાં સીણાંઈનગર ખાતે કુકમાં મેઘવાળ સમાજ દ્વારા સામાજિક પરિવર્તન ના ભાગરૂપે કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
કુકમા ( કચ્છ)
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આજે કુકમાં સીણાંઈનગર ખાતે કુકમાં મેઘવાળ સમાજ દ્વારા સામાજિક પરિવર્તન ના ભાગરૂપે કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અખિલ કચ્છ મહેશ્વરી સમાજ નાં પ્રમૂખ શ્રી નરેશભાઈ મહેશ્વરી..કચ્છ જિલ્લા ભીમા આર્મી ના પૂર્વ પ્રમૂખ શ્રી લખન ભાઈ ધૂવા..નખત્રાણા મહેશ્વરી સમાજ નાં પ્રમૂખ ત્થા દલીત અધિકાર મંચ કચ્છ જિલ્લા નાં પ્રમૂખ શ્રી હીતેશ ભાઈ મહેશ્વરી…આંતરરાષ્ટ્રીય ભીમ આર્મી કચ્છ જિલ્લા નાં પ્રમૂખ શ્રી મયૂરભાઈ બડીયા..ભૂજતાલૂકા પંચાયત ના સદસ્ય શ્રી રાણબાઈ બૂધારામ મહેશ્વરી .ચંદિયાર ગામ નાં સરપંચ શ્રી પ્રેમજીભાઈ દેવરીયા…વગેરે મહાનુભાવો નો સન્માન કરવાં માં આવ્યો…જેમાં આપણાં સૌના લોકલાડીલા નેતા શ્રી નરેશભાઈ મહેશ્વરી ને રમેશભાઈ મતિયા ઐ પાઘ પહેરાવી ત્થા..શિનાઈ નગર મહેશ્વરી સમાજ કૂકમા ના પ્રમૂખ શ્રી..પી.એમ.મહેશ્વરી દ્વારા તલવાર આપી સન્માન કરવાં માં આવ્યો…ત્થા ભીમ આર્મી પ્રમૂખ શ્રી લખન ભાઈ ધૂવા ને ભીમ આર્મી કાર્યકર્તા ઓ દ્વારા પાઘ પહેરાવી ને તલવાર ભેટ આપી સન્માન કરવાં માં આવ્યો…..સાથીઓ આ સન્માન કાર્યક્રમ “”સમસ્ત કૂકમા મેઘવાળ સમાજ”” તરફ થી યોજવામાં આવયો હતો..જેમાં ગોવિંદ રૂપા વણકર..શિવજી રૂપા વણકર. શંકર ભાઈ ડગરા .જાની ભાઈ સંજોટ .બૂધારામ ઉટીયા.રમેશ મતીયા.દામજીભાઈ સીજૂ ..ભચૂ ભાઈ તલાટી..ભચૂ ભાઈ પાતારીયા .લક્ષમણ કોચરા…જેવાં મહાનુભાવો દ્વારા મહેમાનોનું સન્માન કરવાં માં આવ્યો હતો…અમારા આમંત્રણ ને માન આપી અમારા આંગણે પધારેલ તમામે તમામ મહેમાનો નૂં કૂકમા મેઘવાળ સમાજ આભારી છે…….
પી.એમ.મહેશ્વરી.પ્રમૂખ શ્રી સિનાઈનગર મહેશ્વરી સમાજ કૂકમા ( કચ્છ)