તારીખ ૪ એપ્રિલ ૨૦૨૧ ના દિવસે કંચન આઇએએસ એકેડમી અને ફ્રીડમ એકેડમી દ્વારા પ્રભાત પબિલક સ્કૂલ સેકટર ૭ મા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરાયું હતું
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તારીખ ૪ એપ્રિલ ૨૦૨૧ ના દિવસે ફિડમ એકેડમી અને કંચન આ.એ.એસ એકેડમી દ્વારા પ્રભાત પબિલક સ્કૂલ સેકટર ૭ મા કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લખારામ પરિહાર અને ડોકટર શ્રી ના સાંનિધ્ય મા રક્તદાન શિબિર નો આયોજન કરવામાં આવ્યો . આ રક્તદાન શિબિર મા ૪૧ રકતદાતાઓ એ ૧૪૩૫૦ CC રક્તદાન કર્યો . બધા અતિથિઓ એ અને રકતદાતાઓ ને સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરી સંમાનિત કરવામાં આવ્યા .
આ રક્તદાન શિબિર ને ફિડમ એકેડમી થી શ્રી રમેશ સાંડેલા, કંચન આ.ઈ.એસ થી ક્ષીમતિ કંચન સરિયાલા, પ્રભાત પબિલક સ્કૂલ ના આચાર્ય શ્રી પારસ જોયા, Dr.જામુલ સર, રાજસ્થાની આદર્શ યુવા મંડલ ના શ્રી ગોરધન સાપેલા, શ્રી ઓમપ્રકાશ બારુંપાલ, શ્રી પ્રદીપ પરિહાર, શ્રી સંજય સરિયાલા, શ્રી દિનેશરાજ, શ્રી ગણપત કટારિયા, શ્રી અનિલ સાપેલા, શ્રી દિનેશ પરિહાર, શ્રી અવિનાશ અણકિયા, શ્રી અરવિદ સાડેલા, શ્રી પરવિન મોબારસા, શ્રી કરન દાદાલિયા , શ્રી લલિત મોબારસા , શ્રીમતિ કૌશલ્યા રાઠૌડ, વર્ષા કાલુરામ ડાગી, અને બ્લડ બેક થી ડોકટર, નર્સ એ પણ પોતાની ઉપસ્થિત દર્જ કરી કાર્યક્રમ ને સફળ કર્યો .
આયોજન
ફિડમ એકેડમી
કંચન IAS એકેડમી