ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢતી સામખીયાળી પોલીસ
સામખીયાળી
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો દેશ શોધી કાઢતી સામખીયાળી પોલીસ
બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ ભુજ તથા પોલીસ અધિક્ષક પુર્વકચ્છ ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ
તથા સર્કલ પો.ઈન્સ.શ્રી એમ.એમ.જાડેજા સાહેબ નાઓ ત૨ફથી મળેલ સુચનાઓ અને માર્ગદર્શના હેઠળ
સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ, ઈન્સ્પેક્ટર , શ્રી વી.જી.લાંબરીયા નાઓને મળેલ બાતમી હકિકત આધારે
સામખીયાળી-માળીયા નેશનલ હાઇવે રોડ પર સફેદ કલરની વોક્સવેગન કા૨માથી પસાર થઈ રહેલ ઇંગ્લિશ
દારૂનો જથ્થો પકડી પાડી પોહિબીશન એકટ મુજબ ધોરણશર કાર્યવાહી કરેલ છે.
સામખીયારી પોલીસ સ્ટેશન
ગુન્હા માં સંડોવાયેલ આરોપીઓની વિગત :(૧) સમી૨ નુરમામદ અબ્બાસભાઈ જુણેજા ઉ.વ.૩૨ ૨હે.કાલાવાડ નાકા બહા૨ શામ સોસાયટી જામનગર
(૨) વોલ્સવેગન પોલો કાર નં.જી.જે-03 એફ.ડી-૨૪૬૧ નો ચાલક અસગર કમોરા ૨હે. જામનગર – નાસી ગયેલ
(3) ઇંગ્લિશ દારૂ મોકલવાર- હાજર નહી મળી આવેલ
(૪) ઇંગ્લીશ દારૂ મંગાવના૨- હાજર નહી મળી આવેલ
કબજે મુદામાલ ની વિગત:(૧) ઈગ્લીશ દારૂની બોટલો નંગ-૩૧૨ કિં.રૂ.૧૧૭૦૦૦/(૨) વોક્સવેગન પોલો કાર નં.જી.જે-03 એફ.ડી-૨૪૬૧ કિ.રૂ.૫૦૦૦૦૦/(3) ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.પ000/ મુદ્દામાલ કિ.રૂ.૧૧૨૦૦૦/આ કામગીરી સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર
વી.જી.લાંબરીયા તથા પો.કોન્સ.હેપાર્લાસંહ તથા કેતનભાઈ તથા જયંકેશíરસંહ એ રીતેના
પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.