गुजरात
મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા આણંદ તાલુકાના પ્રતિનિધિ તરીકે સુરેશકુમાર એમ પંચોલી નિમણૂક કરવામાં આવી
Anil Makwana

આણંદ
અનિલ મકવાણા
આણંદ તાલુકાના કેન્દ્ર નંબર 53 મઢુપરા જોળ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન નું સંચાલક તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશકુમાર એમ પંચોલીને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ( ગુજરાત રાજ્ય ) દ્વારા આણંદ તાલુકાના પ્રતિનિધિ તરીકે નિમણુક કરવામાં આવી