गुजरात
વાંસદા તાલુકામાં આવેલ ઐતિહાસિક ટાવરની મરામત માટે જિલ્લા વિકાસ અધિકારીને શાસક પક્ષના નેતા સિવેન્દ્રસિંહ સોલંકી એ રજૂઆત કરી
9898739161

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા પંથકમાં ગામની મધ્યમાં ઐતિહાસિક ટાવરનું નિર્માણ આશરે ૧૦૦ વર્ષ પૂર્વે કરવામાં આવેલ હતું . જે હાલની પરિસ્થિતિમાં જર્જરિત હાલતમાં થઇ જવા પામ્યો છે. જેની મરામત કરવાની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે જે ઐતિહાસિક ટાવરને જિલ્લા કક્ષાએથી મરામત ના કામે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા માટે નવસારી જિલ્લા પંચાયત નેતા શાસક પક્ષ શિવેન્દ્રસિંહ સોલંકી એ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી