गुजरात
ગાય માતાની સેવા કરતા બરવાળાના નાવડા ગામના ગૌ પ્રેમી જનતા તેમજ લાઈવ ટીવી ટુડે ન્યૂઝના રીપોટર રાઠોડ પ્રકાશભાઈ
Anil Makwana

બરવાળા
રિપોર્ટર – પ્રકાશ રાઠોડ
ગાય માતાની સેવા કરતા નાવડા ગામે ના ગૌ પ્રેમી લોકો નાવડા બરવાળા રોડ પર ગઇ રાતના સુમારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં ગાયનાં પાછળ ના બન્ને પગ અને પુંછડી ના કટકા થયાં હતાં સંવારે આ ધટનાની ગૌ પ્રેમી લોકોને તેમજ લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના રીપોટર રાઠોડ પ્રકાશભાઈ ને જાણ મળતાં ધટના સ્થળે દોડી ગયા હતા તથા ૧૯૬૨ પશુ ફરતું એમ્બ્યુલન્સ દવાખાને જાણ કરી તાત્કાલિક સારવાર કરાવવી તથા ગાયનાં બન્ને પગ ને કાપી ઓપરેશન કરાવ્યું હતું તથા ગાયની સારવાર કરવામાં ડોક્ટર સાહેબ સરપંચ શ્રી નરેશભાઈ મોણપરા તથા ગૌ પ્રેમી લોકો એ ભારે જેહમત ઉઠાવી હતી