આદિપુર થી અંજાર જતા ફાટક ની પાસે ફૂટપાથ પર ભીખ માંગેતા છોકરા જયદીપ રાજુભાઇ વાણીયા ( ઉંમર 13) નો જી જે 12 યુ 9797 ટ્રક નીચે આવી જતાં અકસ્માત સર્જાયો
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તસ્વીર. નથુભાઈ ગોહિલ
આદિપુર થી અંજાર જતા ફાટક ની પાસે ફૂટપાથ પર ભીખ માંગેતા છોકરા જયદીપ રાજુભાઇ વાણીયા ( ઉંમર 13) નો જી જે 12 યુ 9797 ટ્રક નીચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો
આટલા બધા લોકો ફોટા પાડતા હતા જોતા હતા પરંતુ કોઈ હોસ્પિટલ લઈ જવા તૈયાર નહોતું
અખિલ ભારતીય નવયુગ સંસ્થા ના જીતુભાઈ પંડ્યા અને ઉમરભાઇ સમેજા ચા ની હોટલ વારા દ્વારા છકડા માં રામબાઞ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા રાજભા નારણભા ગઢવી દ્વારા એમના માતા પીતા ને સોધખોળ કરીને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ બોલાવી ને એમના માતા પિતા ને વેલસ્પન થી લઇ ને રામબાઞ હોસ્પિટલ પહોંચાડ્યા હતા ત્યાં સારવાર લેવડાવી ને ભુજ જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે
રસ્તામાં ડોક્ટર ની જરૂર જણાતા 108 માં મોકલવામાં આવ્યા છે
રાજભા નારણભા ગઢવી એ આ સેવાકીય કાર્ય કરીને માનવતા બતાવી હતી 🙏