
લખપત
રિપોર્ટર – કમલેશ નાકરાણી
લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય સંમેલન યોજાયું જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેદરસિંહ રામદેવ સિંહ જાડેજા. પી સી ગઢવી, હાસમ નોતીયાર, અલીમામદ જત, હાજી સુલેમાન, આદમ પઢીયાર, ઈબ્રાહિમ કુંભાર, કાસમ રાયમા, કાસમ કુંભાર, કાસમ પઢીયાર, સતારભાઈ નોતીયાર, આદમભાઈ નોતીયાર, સુમાર નોતીયાર, મામદ સુમરા, હુસેન રાયમા, દરિયાખાન રાયમા, હાજી મુસા, આદમ જત, હાજીઈશાક રાયમા, હાજી ઈશાક, સુમરા ઈસ્માઈલ, સુમરા હાજી, ઈલીયાસ સુમરા, જુણસ સુમરા, હાજી સલીમ, પઢીયાર હાજી, હુસેન મેમણ, દિનેશ સથવારા, પુજારી જાડેજા, સુરુભા જાડેજા, રમેશ બલીયા, જગમાલજી જાડેજા, જીતેન્દ્ર પટેલ, બટુકસિંહ જાડેજા, હુસેન કુંભાર, ડો સેંઘાણી સાહેબ, રાજેશભાઈ આહીર, વિશનજી પાંચાણી, ધનજી બલીયા, પબાભાઈ રબારી, ખેંગારભાઈ, ખજાભાઈ, ભોજાભાઈ, નવલસિંહ જાડેજા, સિધીક સોઢા, ગોવિંદભાઈ પાયર, અનીલ જોષી, ડી એમ ગઢવી વગેરે હાજર રહ્યા